રાહત / દેશમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો પણ મૃત્યુ આંક આજે વધ્યો, છેલ્લા 24 કલાકમાં 1.5 લાખ કેસ

covid cases in india reduced but death number increased here are the numbers

ભારતમાં કોરોનાનાં કેસ દિનપ્રતિદિન ઘટી રહ્યા હોય એવું લાગે છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 1,49,394 કેસ નોંધાયા છે. દેશમાં પોઝિટીવીટી રેટ હવે 9.27 ટકા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ