સાચવજો! / દેશમાં કોરોના બેકાબૂ, એક દિવસમાં નવા કેસની સંખ્યા દોઢ લાખથી ઉપર, ઓમીક્રોનના 3623 કેસ

covid case outburst in india more than 1.5 lakh cases registered in 24 hours here are the covid numnbers

દેશમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં અધધ 1.5 લાખથી વધુ કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે જે ચિંતાજનક આંકડો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ