એલર્ટ / જો તમને આ તકલીફ થતી હોય તો પણ તમે હોઈ શકો છો કોરોના સંક્રમિત, WHOએ ગણાવ્યું ગંભીર લક્ષણ

covid 19 who warns difficulty in speaking could be new serious symptom of coronavirus

કોરોનાના પ્રકોપથી દુનિયાભરમાં હાહાકાર મચ્યો છે ત્યારે વધુ એક ચેતવણી World Health Organisation (WHO) તરફથી આપવામાં આવી રહી છે. તેઓએ જણાવ્યું છે કે જો તમને બોલવામાં પણ તકલીફ થઈ રહી છે તો આ કોરોનાનું ગંભીર લક્ષણ હોઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ