Coronavirus / WHOની ચેતવણી, આ દેશ બની શકે છે કોરોના વાયરસનું કેન્દ્ર, એક જ દિવસમાં 10,000 કેસ નોંધાયા

covid 19 who says us could be next coronavirus epicentre

કોરોના વાયરસની મહામારીને પગલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી છે કે કોરોના વાયરસનું હવે પછીનું કેન્દ્ર બિન્દૂ અમેરિકા હોઇ શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) નું આ નિવેદન ભારતના લૉકડાઉનના એલાન બાદ આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ