મહામારી / કોરોનાને જન્મને લઈને સ્ટડીમાં એવી મળી વસ્તુ કે મચ્યો ખળભળાટ, જાણીને ચીન થઈ જશે લાલચોળ

Covid-19 was ‘made by Chinese scientists who tried to cover it up’, study claims

બ્રિટનમાં થયેલી સ્ટડીમાં મોટા દાવો કરાયો છે કે ચીનની વુહાન લેબમાં જ કોરોના વાયરસ તૈયાર કરાયો છે.સંશોધકોને કોરોનાની યુનિક ફિંગરપ્રિન્ટ પણ મળી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ