મહામારી / આટલે દૂરથી પણ કોરોના ફેલાઈ શકે છે ? દુનિયાની ટોચની હેલ્થ એજન્સીએ પણ માનવું પડ્યું

COVID-19 Virus Airborne, Can Spread Beyond 6 Feet: Top US Medical Body

યુએસ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શને (સીડીએસ) માનવું પડ્યું છે કે કોરોના વાયરસ છ ફૂટથી વધારે અંતર સુધી પણ બીજા લોકોને સંક્રમિત કરી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ