ગુડ ન્યૂઝ / ભારતમાં 3 કોરોના વેક્સીનનું પરીક્ષણ અંતિમ ચરણમાં પહોંચ્યું, વેક્સીનેશનમાં લાગશે 1 વર્ષનો સમય

covid-19 vaccine update launch date status in india test of three coronavirus vaccine in last stage

દેશમાં માર્ચ સુધીમાં કોરોનાની 3 વેક્સીન આવશે. દુનિયામાં મહામારીની વિરુદ્ધમાં 10 વેક્સીનના પરીક્ષણમાં સકારાત્મક પરીણામ મળી રહ્યું છે. માર્ચ સુધીમાં 3-4 વેક્સીન આવી શકે તેવી શક્યતાઓ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ