રાહતના સમાચાર / બાળકોની વેક્સિનને લઈને મોટા સમાચારઃ ભારતમાં આવતા અઠવાડિયાથી શરૂ થઈ શકે છે આ કંપનીનું બીજા ડોઝનું ટ્રાયલ

COVID 19 vaccine Second dose trial of Covaxin on 2 and 6 years to begin by next week

એમ્સ વેક્સિન પરીક્ષણ કેન્દ્ર છે અને અહીં 18 વર્ષથી ઉપરના લોકોની વેક્સિનનું પરીક્ષણ થયું છે, હવે AIIMSમાં આવતા અઠવાડિયાથી 2 થી 6 વર્ષના બાળકો પર ટ્રાયલ કરાશે.

બ્રેકિંગ ન્યૂઝ