ચિંતાજનક / આ દેશમાં રસીકરણના પહેલા ડોઝ બાદ 23ના મોતથી ખળભળાટ, જાણો કઈ હતી રસી

covid 19 vaccine Norway 23 people died after receiving their first shot

દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે એક વર્ષથી હાહાકાર થઈ રહ્યો છે અને હજુ આપણે મહામારીમાંથી બહાર આવી શક્યા નથી. કોરોના વાયરસની રસીના કારણે ઘણા બધા દેશોનાં નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે પણ નૉર્વેથી કોરોના વેક્સિનને લઈને ગંભીર સમાચાર સામે આવી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ