તૈયારી / કોરોનાની રસી તમને ક્યારે મળશે તેની જાણ SMSથી કરશે સરકાર, આ રીતે મળશે રસીકરણનું સર્ટિફિકેટ, જાણો સમગ્ર પ્લાન

covid 19 vaccine latest news and updates in hindi on 25 november 2020

કોરોનાની 4 રસી Pfizer, Moderna, AstraZeneca અને Sputnik V ના અંતિમ એફેક્સી ડેટા સામે આવી ચૂક્યા છે. ઓક્સફોર્ડ- એન્ટ્રાઝેનેકાની રસી ઓવર ઓલ 70 ટકા અસરદાર રહી છે. ત્યારે બાકીની 3નો સક્સેસ રેન્જ 94 ટકાથી વધારે છે. ઓક્સફોર્ડની રસી પણ ખાસ ડોઝ પેટર્ન પર અસર કરે છે. રસીના ઈમરજન્સી અપ્રુવલ માટે તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે જાણો સરકાર તમને કેવી રીતે રસી અંગે જાણ કરશે. તેમજ સર્ટિફિકેટ મોકલશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ