પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

માઠા સમાચાર / કોરોના વેક્સીનને લઈને આવ્યા ખરાબ સમાચાર, વિશેષજ્ઞોએ કહ્યું આ સમય સુધી નહીં આવે વેક્સીન

covid 19 vaccine is unlikely to arrive before autumn in 2021

વૈશ્વિક મહામારી કોરોના વાયરસને લઈને અનેક પ્રકારની વેક્સીન બનવાની તૈયારીઓ થઈ રહી છે. કેટલીક વેક્સીનનું ટ્રાયલ ત્રીજા સ્ટેજમાં છે. આ સમયે વેક્સીનને લઈને એક માઠા સમાચાર આવ્યા છે. વેક્સીન વિકસિત કરવા માટે કામ કરી રહેલા વિશેષજ્ઞોનું કહેવું છે કે કોરોના માટે પ્રભાવી વેક્સીન સામાન્ય લોકો માટે 2021માં ઉનાળા પહેલા આવે તેવી સંભાવના નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ