અસર / કોરોના વેક્સીનની તમારા ખિસ્સા પર થશે સીધી અસર, જાણો શું થશે ફાયદો અને નુકસાન

covid-19 vaccine economic impact how vaccine will impact various asset classes and your money

કોરોના વાયરસ મહામારીના કારણે સૌથી મોટી અસર શેરબજારને થઈ છે. જો કે વેક્સીન જલ્દી આવશે તેવી આશાની વચ્ચે બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. હાલમાં કોરોનાની ફાઈઝર અને મોર્ડનાએ જાહેરાત કરી છે કે તેમની વેક્સીન આવવામાં થોડો સમય લાગશે. વૈશ્વિક અર્થવ્યવસ્થા ઘણું નુકસાન સહન કરી ચૂકી છે. વેક્સીન આવવાથી જાણો શેરબજાર પર કેવી અસર થશે અને સાથે જ તે તમારા ખિસ્સા પર કેવી અસર કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ