શંકાસ્પદ / રશિયા બાદ ચીનના રસીના દાવા પર ઉઠી રહ્યા છે સવાલો, કારણ કે...

covid 19 vaccine china grants countrys first coronavirus vaccine patent to cansino

રશિયા બાદ ચીને કોરોના વાયરસના એક કેન્ડિડેટને મંજૂરી આપી છે અને તેણે પેટન્ટ કરાવી લીધી છે. ચીની વેક્સીન કંપની કેનસાઈનો બાયોલોજિક્સ કોર્પોરેશને કોરોના રસી Ad5-nCOVનાને પેટન્ટ માટે મંજૂરી મળી ગઈ છે. જો કે રશિયાની રસીની જેમ આના પર પણ આરોપો લાગી રહ્યા છે કે મંજૂરી ફેઝ -3ના ટ્રાયલ્સના પરિણામ પહેલા જ આપવામાં આવી રહી છે. જેથી આને વૈજ્ઞાનિક ઉપલબ્ધિ વગર વ્યાવસાયીક સફળતા માની શકાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ