ચિંતા / ICMRએ કોરોના વૅક્સિન બનાવવા માટે આપી ડેડલાઈન, નિષ્ણાતોએ કહ્યું ઉતાવળ કરવી ચિંતાજનક

covid 19 vaccine by august 15 experts warn shortcuts risky

મેડિકલ રિસર્ચમાં ભારતની અગ્રણી સંસ્થા ICMRએ ભારત બાયોટૅકને મોકલેલા એક આંતરિક પત્રમાં જણાવ્યું હતું કે, ક્લિનિકલી ટ્રાયલની પ્રક્રિયા ખૂબ ઝડપથી કરવામાં આવે છે. દિલચસ્પ વાત એ છે કે, આ લેટરમાં ICMRએ 15 ઓગસ્ટ સુધી વેક્સિન ન તૈયાર થવાની સ્થિતિમાં પરિણામ ભોગવવા જેવી ચેતવણી પણ સામેલ છે. 

બ્રેકિંગ ન્યૂઝ