મહામારી / ઓમિક્રૉનનો ખૌફ! ભારતમા પણ બૂસ્ટર ડોઝની તૈયારી, 2 સપ્તાહમાં તૈયાર થશે પોલિસી

covid 19 vaccine booster dose new policy soon amid omicron coronavirus variant

ઓમિક્રોન વેરિયન્ટની દહેશતને પગલે ભારતમાં હવે ગંભીર બીમારથી પીડાતા વૃદ્ધોને કોરોનાનો બૂસ્ટર ડોઝ આપવાની સરકારે તૈયારી આદરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ