તમારા કામનું / રસીકરણના બીજા ચરણમાં 60થી વધુ ઉંમરના લોકોને લગાવાશે રસી, તમામને નહીં મળે મફત કોરોનાની રસી

covid 19 vaccination next phase for 60 above age group starts next month not free for all coronavirus india

60 વર્ષથી વધારે ઉંમરના લોકોને રસીકરણ મુદ્દે બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. એક ગ્રુપમાં જેને ફ્રી રસી લગાવવામાં આવશે. બીજા ગ્રુપને આના માટે પૈસા આપવા પડશે.

બ્રેકિંગ ન્યૂઝ