ચેતવણી / AIIMS ડાયરેક્ટર ડૉ. ગુલેરિયાની મોટી ચેતવણી, નવા સ્ટ્રેનને ખતરનાક ગણાવતા કહ્યું...

covid-19 Uk Strain Possibley Entered India Before, Says Aiims Director Dr Randeep Guleria

દિલ્હી AIIMSના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ બ્રિટનથી ફેલાઈ રહેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેનને લઈને ચેતવણી આપી છે. તેઓએ કહ્યું કે આ નવો સ્ટ્રેન ખૂબ જ સંક્રામક છે. આ માટે વધારે સાવધાન રહેવાની જરૂર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ