શોધ / ફૂંક મારતાં જ ગણતરીની સેકંડોમાં આવી જશે રિપોર્ટ, જલ્દી આવશે કોરોનાની નવી ટેસ્ટિંગ કિટ

covid-19 testing in less than 30 seconds india israel to soon launch rapid kit israeli ambassador

ભારત અને ઈઝરાયલ દ્વારા સંયુક્ત રીતે વિકસિત કરવામાં આવી રહેલી કોરોનાની ટેસ્ટિંગ કિટ હવે એક મિનિટથી પણ ઓછા સમયમાં પરિણામ આપશે. કોરોનાના સંક્રમણની જાણકારી મેળવવા માટે કોઈ વ્યક્તિએ એક ટેસ્ટ ટ્યૂબમાં ફક્ત ફૂંક મારવાની રહેશે. અને સાથે જ 30-40 સેકંડમાં જ પરિણામ આવી જશે. મહામારીને અટકાવવા માટે વેક્સીન વિકસિત કરવામાં પણ આ બંને દેશો મદદરૂપ બનશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ