ઉપાય / હવે ઘરે જ કરો કોરોના ટેસ્ટ, આ 2 ચીજને સૂંઘતાં સ્મેલ ન આવે તો તરત જાઓ ડોક્ટર પાસે

covid 19 test at home researchers says two odours coconut and peppermint that people

સૂકી ઉધરસ, શરદી, તાવ અને સતત લાગતો થાક કોરોનાના લક્ષણ હોઈ શકે છે. આ સિવાય સ્મેલ અને સ્વાદ ન પારખી શકવા તે પણ કોરોનાના લક્ષણ ગણાય છે. જો તમને ઘરમાં રહેવા નારિયેળ તેલ કે ફૂદીનાની સ્મેલ ન આવે તો તરત જ તમારે કોરોના ટેસ્ટ માટે ડોક્ટર પાસે જવું જોઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ