ગાંધીનગર / લ્યો બોલો! હવે ભાજપના વડામથક કમલમમાં કાર્યકરોએ જ સરકારના કોવિડના નિયમોને નેવે મુક્યા

Covid 19 social distance bjp Activist Kamlam gandhinagar

સમગ્ર દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે આ વાયરસનું સંક્રમણ અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક જેવા નિયમોનું પાલન ફરજિયાત બન્યું છે. તેવામાં હવે ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે કોવિડના નિયમોનો ભંગ થતો હોવાનું સામે આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ