બોલિવૂડ / મલાઈકા અરોરા કોરોનાથી થઈ પરેશાન, કહ્યું-કોઈ વેક્સીન શોધી લાવો નહીંતર જવાની...

covid 19 Positive Malaika Arora Said That Koi Vaccine Nikal Do Bhai Warna Jawani Nikal Jayegi

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી મલાઈકા અરોરાનો હાલમાં જ કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક્ટ્રેસે આ અંગે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર માહિતી આપી હતી, સાથે જ જણાવ્યું હતું કે, તેનામાં કોઈ લક્ષણો દેખાઈ રહ્યા નથી. જેથી તે હાલ હોમ ક્વોરન્ટાઈન છે. એક્ટ્રેસે હાલમાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, જેનાથી સમજી શકાય છે કે, મલાઈકા કોરોનાથી પરેશાન થઈ ગઈ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x