કોરોના / તારક મહેતાના આ કલાકારની સોસાયટીમાં ૩ કોરોના પોઝિટિવ દર્દી આવતાં બિલ્ડિંગ સીલ કરાઈ

Covid 19 Positive Case Found In Tanmay Vekaria Apartment Society Sealed Off

કોરોના વાયરસ ઝડપથી દેશમાં પગપેસારો કરી રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6 હજારને પાર કરી ગઈ છે. એવામાં સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ભારત સરકાર શક્ય એટલા પ્રયાસો કરી રહી છે. આ દરમિયાન એવા સમાચાર આવી રહ્યાં છે કે, ટેલિવિઝનની સૌથી લોકપ્રિય સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક્ટર તન્મય વેકરિયા એટલે કે બાઘાની સોસાયટી સીલ કરી દેવામાં આવી છે, કારણ કે ત્યાં ત્રણ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ