ખુશખબર / પેન્શનરોએ હવે આ બાબતે ઉતાવળ કરવાની જરૂર નથી, સરકારે આપી મોટી છૂટ

covid 19 pensioners will be able to submit life certificates

પેન્શનરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે પેન્શનરને હયાતીનું પ્રમાણપત્ર જમા કરાવવાના નિયમમાં છૂટછાટ આપી છે. હવે 31 ડિસેમ્બર સુધી પેન્શનર લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી શકશે. કોરોનાને ધ્યાને રાખીને સરકારે વરિષ્ઠ નાગિરકોને રાહત આપી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ