દાવો / આટલા દિવસ બાદ કોરોના દર્દીમાં નથી દેખાતા લક્ષણો, રિપોર્ટમાં કરાયો છે દાવો

covid-19 patients not infectious after 9 days uk studies make new claim

કોરોના વાયરસને લઈને વૈજ્ઞાનિકોની શોધ સતત ચાલુ રહી છે. રોજ અનેક નવા તથ્યો સામે આવી રહ્યા છે. એક નવા સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસના દર્દીઓમાં 9 દિવસ બાદ કોઈ સંક્રમણ જોવા મળતું નથી. એટલે કે 9 દિવસ બાદ કોરોના વાયરસના દર્દીની આ બીમારી કોઈ અન્ય વ્યક્તિમાં ફેલાતી નથી. આ સ્ટડી medRxiv માં છપાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ