સંશોધન / કોરોના ચેપના આટલા દિવસ બાદ દર્દી પોઝિટિવ હોય તો પણ સંક્રમણ નથી ફેલાવી શકતો; વૈજ્ઞાનિકોનો દાવો

COVID 19 patients not infectious after 11 days of getting sick finds study

સિંગાપોરના સંક્રમણ રોગ નિષ્ણાત ડો. અશોક કુરુપનું કહેવું છે કે, કોરોના સંક્રમિત હોવાના ૧૧ દિવસ બાદ દર્દીથી અન્યને ચેપ લાગવાનો કોઈ ખતરો હોતો નથી. ૧૧ દિવસ બાદ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી શકાય છે, ભલે તેનો ટેસ્ટ પોઝિટિવ કેમ ન આવ્યો હોય. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ