રાહત / મોટર વ્હીકલના આ ડોક્યૂમેન્ટ્સના રિન્યૂઅલ પર મળી છૂટ, જાણી લો નવી ડેડલાઈન

covid-19 pandemic lockdown govt extend validity of motor vehicle act related documents till 30 june

દેશભરમાં 24 માર્ચ 2020થી લૉકડાઉનની સ્થિતિ કાયમ છે ત્યારે લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ સમયે સરકારે લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને મોટર વાહનોની સાથે જોડાયેલા ડોક્યૂમેન્ટ્સની રિન્યૂઅલ તારીખોમાં ફેરફાર કર્યો છે. જે ડોક્યૂમેન્ટ્સની તારીખ 1 ફેબ્રુઆરી 2020થી 29 જૂન 2020ની વચ્ચે સમાપ્ત થઈ રહી છે તેની છૂટ 30 જૂન 3030 સુધી કરવામાં આવી છે. આ જાણકારી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપી છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ