મહત્વની વાતો / શું કોરોનાની લડાઈમાં ખુશ થવાનો સમય આવી ગયો છે? જાણો શું કહ્યું ઓક્સફોર્ડના ટોપના વૈજ્ઞાનિકે

covid 19 oxford vaccinologist adrian hill corona vaccine astrazeneca oxford

કોરોનાની વિરુદ્ધની લડાઈને જીતવાનો સમય નજીક આવી રહ્યો છે. જેમાં ઓક્સફોર્ડ યૂનિવર્સિટીની સાથે મળીને રસી બનાવી રહેવી એસ્ટ્રાઝેન્કાએ કહ્યું કે તેમણે બનાવેલી રહી ટ્રાયલ દરમિયાન 90 ટકા સફળ રહી છે. આના ટ્રાયલ દરમિયાન પહેલા અડધો ડોઝ અને પછી ફૂલ ડોઝ આપવામાં આવ્યો હતો. આ અંગે જાણીતા સાથેની વાતચીતમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીના હ્યૂમન જીનેટિક્સના પ્રોફેસર એડ્રિયન હિલે કેટલાક સવાલોના રસપ્રદ જવાબ આપ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ