ચેતવણી / કોરોના મહામારીને લઈને WHOની મોટી ચેતવણી, કહ્યું કોરોના વધશે તો...

covid 19 one stillbirth occurs every 16 seconds according to first ever joint un who estimates

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO), સંયુક્ત રાષ્ટ્ર બાળ કોષ (Unicef) અને તેના સહયોગી સંગઠનોએ ચેતવણી આપી છે કે જો કોરોના મહામારી વધશે તો તેનો ખતરો પ્રેગનેન્ટ મહિલાઓ અને તેમના ગર્ભ માટે મુશ્કેલીઓ લાવશે. WHO તરફથી એક રિપોર્ટ જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે કોરોનાની મહામારી વધશે તો દર 16 સેકન્ડમાં એક મૃત બાળકનો જન્મ થશે. અત્યારે 1 વર્ષમાં 20 લાખથી વધારે 'સ્ટિલબર્થ'ના કેસ સામે આવશે. રિપોર્ટ પ્રમાણે આમાંથી મોટાભાગના કેસ વિકાસશીલ દેશ સાથે જોડાયેલા હશે.

બ્રેકિંગ ન્યૂઝ