ખતરો / કોરોનાનો વધુ એક નવો વેરિયન્ટ જોવા મળતા હડકંપ, જાણો તેની સામે વેક્સિન કેટલી અસરદાર ?

covid 19 omicron another variant is now spreading how effective is vaccine

કોવિડના ઓમીક્રોન વેરિઅન્ટના નવા સબ-વેરિઅન્ટે ચિંતા વધારવાનું શરૂ કર્યું છે. અમેરિકામાં ઓમિક્રેનનો સબ-વેરિઅન્ટ બીએ.4.6 ઝડપથી ફેલાઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ