Ek Vaat Kau / Covid 19 Vaccine: વિશ્વમાં પ્રથમ વખત હ્યુમન ટ્રાયલમાં આ ટૅકનોલોજીનો ઉપયોગ

કોરોનાના વધી રહેલા કહેર વચ્ચે તમામના મનમાં એક જ વાત સતત ઉદભવી રહી છે કે, બસ હવે કોરોનાની રસી શોધાયને એટલે બધુ સરખું થઇ જાય. જો કે, આપની જાણ માટે કે કોરોનાની એક જ નહીં પરંતુ અનેક પ્રકારની રસી પર હાલ સંશોધન ચાલી રહ્યું છે અને ખાસ કરીને એવી પણ એક રસી શોધાઇ રહી છે કે જે અત્યાર સુધીમાં ક્યારેય ન શોધાઇ હોય. તો કઇ છે આ રસી તેના વિશે જો વિગતે માહિતી મેળવવા માગતા હોવ તો.. જુઓ Ek Vaat Kau

બ્રેકિંગ ન્યૂઝ