રોકાશે કાળાબજારી / હવે માત્ર 1 રૂપિયામાં આ મહાનગરપાલિકા કરશે કોરોના મૃતકોના અંતિમ સંસ્કાર, જાણો ખાસ વ્યવસ્થા વિશે

covid 19 municipal corporation in telangana providing covid-19  funeral in rs one

કોરોનાથી સતત વધી રહેલા મોતના આંક સતત ચોંકાવી રહ્યા છે. આ સમય તેલંગાણાની મહાનગર પાલિકા ખાસ નિર્ણય લીધો છે. જેને લઈને હવે કોરોનાથી મોત પામેલા દર્દીઓના ફક્ત 1 રૂપિયામાં અંતિમ સંસ્કાર કરી શકાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ