ચેતવણી / વિશેષજ્ઞોની મોટી ચેતવણી, કહ્યું હજુ કોરોનાના અનેક પીક આવી શકે છે, આ દર્દીઓ પણ ફેલાવી શકે છે કોરોના સંક્રમણ

covid-19 multiple peaks on road ahead says top experts dr randeep guleria dr gagandeep kang and dr chandrakant lahariya

ભારતમાં હજુ પણ કોરોનાના અનેક પીક્સ આવી શકે છે. આ સમયે લક્ષણો વિનાના દર્દીઓ કોરોના સંક્રમણ ફેલાવી શકે છે. આ ચેતવણી દેશના 3 મોટા સ્વાસ્થ્ય વિશેષજ્ઞો ડો. રણદીપ ગુલેરિયા, ડો. ગગનદીપ કંગ અને ડો. ચંદ્રકાન્ત લહરિયાએ તેમની બુક 'Till we win: India's Fight Aganist Covid-19 Pandemic'માં આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ