ચેતવણી / કોરોનાને લઈને ડોક્ટર પોલે આપી ચેતવણીઃ ફરીથી પણ થઈ શકે છે કોરોના, સાવધાનીના પગલાં રાખો ચાલુ

covid-19 infection can happen again thats for sure continue precaution doctor paul

કોરોના ફરીથી પણ થઈ શકે છે આ વાત સાચી છે માટે નીતિ આયોગના સભ્ય ડોક્ટર વી કે પોલે કહ્યું કે દરેક વ્યક્તિએ પ્રીકોશન્સ ચાલુ રાખવા જરૂરી છે. દેશની 80 ટકા આબાદીને હજુ પણ કોરોનાનો ખતરો છે. હાલમાં 5 વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. પણ આપણે સાવધાની સાથે ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ