સુવિધા / કોરોના સંકટમાં આ બેંક આપી રહી છે સ્પેશિયલ લોન, 6 મહિના સુધી નહીં ચૂકવવા પડે કોઈ હપ્તા

covid 19 Indian overseas bank introduces special loans for self help groups

કોરોનાએ દેશ અને દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે આ સંકટ સમયમાં લોકોની આર્થિક સ્થિતિ પણ બગડવાની શરૂ થઈ છે. ઘણી જગ્યાએ તો જોબમાંથી કાઢી મૂકવાના અને પગાર કાપી લેવાના પણ સમાચાર મળી રહ્યાં છે. આવી પરિસ્થિતિમાં પૈસાની તંગી થવી સ્વાભાવિક છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ