થોડું સાચવજો / ડરાવી રહ્યો છે કોરોના: નવેમ્બર બાદ પહેલીવાર એક દિવસમાં નોંધાઈ રહ્યા છે આટલા કેસ, એક્ટિવ કેસનો આંક પણ ચોંકાવનારો

covid-19 india corona virus corona cases corona updates

આજે દેશમાં કોરોનાના 1500 થી વધુ કેસ નોંધાયા છે. આ 2023 માં દૈનિક કેસની સૌથી વધુ સંખ્યા છે. કોરોનાનો ચેપ દર પણ વધીને 1.33% થઈ ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ