મહામારી / દેશમાં કોરોનાની ગંભીર સ્થિતિના સંકેત, અમેરિકા, રશિયા, બ્રિટનની સરખામણીમાં ભારતમાં કેસની ગતિ તેજ

Covid-19 India Brazil Growth Rate Fastest

ભારતમાં કોરોનાના કેસ તેજ ગતિથી વધી રહ્યાં છે. ભારતમાં રોજના 10 હજાર મામલાઓ સામે આવે છે. જે મુજબ ટોપ-5 દેશમાં ભારતમાં સૌથી વધુ ઝડપી કેસ વધી રહ્યાં છે. અમેરિકા, રશિયા અને બ્રિટનમાં ઘટના સંક્રમણના કેસ સામે ભારત અને બ્રાઝિલમાં કેસ સતત વધી રહ્યાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ