લાપરવાહી / VTV પર હોસ્પિટલમાં ફાયર સેફ્ટી મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ: રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં તંત્રની ગંભીર બેદરકારી

covid 19 hospital fire shefy exclusive information on VTV

હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી મામલે બેદરકારીને લઈને VTV પર મોટો ઘટસ્ફોટ થયો છે. એમાંય COVID 19 હોસ્પિટલોમાં આ અંગેની બેદરકારી કેમની ચલવી લેવાય? અમદાવાદમાં કોવિડની સારવાર આપતી શ્રેય હોસ્પિટલમાં આવી ઘોરબેદરકારી સામે આવી છે ત્યારે રાજકોટમાં પણ આ અંગે મોટો ખુલાસો થયો છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ