ચિંતા / દેશમાં કોરોનાથી મૃત્યુઆંક થયો 1 લાખને પાર, વિશ્વમાં ભારતનો ક્રમ રહ્યો ત્રીજો

covid 19 death toll in country crosses 1 lakh india at number three after us and brazil

ભારતમાં કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ ચાલી રહ્યો છે ત્યારે દૈનિક સંક્રમણના આંકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે કોરોનાની ગતિ ચિંતાજનક હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. કોરોનાથી થતા મોતની વાત કરીએ તો આંકડા ડરાવી દેનારા છે. અમેરિકા અને બ્રાઝિલના મોતના આંક બાદ હવે વિશ્વમાં મૃત્યુઆંકમાં ભારત ત્રીજા નંબરે પહોંચ્યું છે. 2 ઓક્ટોબરે એટલે કે ગઈકાલે ભારતમાં મોતનો આંક 1 લાખને પાર કરી ચૂક્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ