દાવો / કોરોના સામે જીત મેળવવા આટલા સમય સુધી કરવું પડશે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન, રિપોર્ટમાં થયો ખુલાસો

Covid-19, Coronavirus Harvard University Scientists Report Says That Two More Years Of Social Distancing Will Have To Be...

કોરોના વાયરસ સામે લડવા માટે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે. આવનારા 2 વર્ષ એટલે કે 2022 સુધી તેનું પાલન કરવાનું રહેશે. હાવર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વાયરસની વિરુદ્ધમાં આ પહેલું ચરણ છે. વાયરસ થોડો પણ નબળો પડે એટલે લોકો લૉકડાઉનના નિયમનું ઉલ્લંઘન કરે છે અને વાયરસ સક્રિય બને છે. અને સાથે જ વધુ લોકો તેનો શિકાર બને છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ