Coronavirus / ખુશખબરી : તો શું બની ગઈ કોરોનાની રસી? કોરોનાના સંક્રમણને અટકાવી શકાશે તેવો દાવો

covid 19 corona virus potential vaccine shows impact mice

કોરોના વાયરસની વેક્સીનને લઇને આખી દુનિયામાં રિસર્ચ ચાલી રહ્યું છે. અલગ-અલગ દેશનો દાવો છે કે તેમને ત્યાં વેક્સીન (રસી) બની રહી છે. ત્યારે અમેરિકી વૈજ્ઞાનિકોએ પણ દાવો કર્યો છે કે તેમની વેક્સીને ઉચ્ચ સ્તરની તાકાત હાંસલ કરી લીધી છે. જેનાથી કોરોના વાયરસના સંક્રમણને મજબૂતીથી રોકી શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ