સારા સમાચાર / હવે એન્ટીબોડીઝથી મળનારી ઈમ્યુનિટી આટલા મહિના સુધી બચાવશે કોરોનાથી

covid-19 antibodies may last for at least 4 months icelandic study suggests

હાલમાં જ આઈસલેન્ડથી એક સારા સમાચાર કોરોનાને લઈને આવી રહ્યા છે. અહીં 30 હજાર નાગરિકો પર ટ્રાયલ કરાયું હતું જેના પરિણામો જણાવે છે કે એક વાર કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ બનનારી એન્ટીબોડીઝ લોકોને ઓછામાં ઓછા 4 મહિના સુધી ઈમ્યુનિટી પૂરી પાડી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ