લૉકડાઉન 4.0 / દેશમાં 5 રાજ્યોમાં છે કોરોનાના 80 ટકા કેસ, આ કેસની સંખ્યામાં જલ્દી જ ફ્રાંસને પણ પાછળ છોડી દેશે ભારત

covid 19 active cases than france in 5 days five most corona effected state

ભારતમાં લૉકડાઉન 4.0માં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આધારે શુક્રવારે ભારતમાં સૌથી વધારે સંક્રમિત કેસ આવ્યા છે. 6008 નવા કેસની સાથે ભારતમાં કુલ કેસની સંખ્યા 1,18,477 થઈ છે. ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા 69000ને પાર પહોંચી છે. આ સાથે જ 5 રાજ્યો એટલે કે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં કોરોનાના 80 ટકા કેસ જોવા મળી રહ્યા છે. જે રીતે કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે તે જોતાં લાગે છે કે હવે ભારત ઈટલી બાદ ફ્રાંસથી પણ આગળ નીકળી જશે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ