ધ્યાન રાખજો / બાળકો અને વયસ્કોમાં અલગ અલગ છે ઓમિક્રૉનના લક્ષણો, દેખાતા તરત જ થઈ જાઓ અલર્ટ

covid 19 3rd wave fever cough and throat irritation among 5 common symptoms of coronavirus and omicron

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને છેલ્લાં 2 દિવસથી દેશમાં 3 લાખથી વધુ કેસો સામે આવી રહ્યાં છે. આ દરમ્યાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મહામારીની બીજી અને ત્રીજી લહેરની વચ્ચે તુલના કરતી વખતે 5 સૌથી સામાન્ય લક્ષણો ગણાવ્યાં છે, જે કોવિડ-19ના ઓમક્રોન વેરિએન્ટ સાથે જોડાયેલા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ