Coronavirus / આ છે 3 મોટા કારણો જેનાથી કોરોનાને કારણે ન્યૂ યૉર્કમાં મચી તબાહી

covid 19 3 big reasons why so many have died in new york usa

આ 3 કારણોને લીધે ન્યૂ યોર્કમાં 1 લાખથી વધારે લોકો કોરોના સંક્રમિત થયા છે. ન્યૂ યૉર્કમાં કોરોનાને લીધે 10 હજાર મોત થયા છે. જો સમગ્ર ન્યૂ યૉર્કની વાત કરીએ તો અત્યાર સુધીમાં 1.89 લાખ કેસ સામે આવ્યા છે. જ્યારે અહીં કેસમાં ઘટાડો નોંધાયો છે અને ગવર્નર એન્ડ્યૂ ક્યોમોએ જલ્દી જ લોકડાઉન હટાવવાની વાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ