તૈયારીઓ / 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પણ અપાશે કોવેક્સિન, જાણો કયા દેશે શરૂ કરી તૈયારીઓ

 covaxin will be given to children under the age of 18 in vietnam the plan is ready

ભારત બાયોટેકના ચેરમેન ડૉ. ક્રિષ્ના ઈલા, જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર,સુચિત્રા ઈલાએ નવી દિલ્હીમાં વિયેતનામ સરકારના નાયબ સ્વાસ્થ્ય મંત્રી પ્રો. ડૉ. ટ્રાન વાન થુઆનને મળ્યા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ