મહામારી / સીરમ બાદ ભારત બાયોટેકે પણ પોતાની રસી કો-વૅક્સિનના ભાવ નક્કી કર્યા, જાણો રાજ્યોને કેટલામાં મળશે

Covaxin To Cost ₹ 1,200 For Private Hospitals, ₹ 600 For States

ભારત બાયોટેકે કો-વૅક્સિનના ભાવ નક્કી કર્યાં છે. કંપનીએ રાજ્ય સરકાર માટે કો-વૅક્સિનના એક ડોઝનો ભાવ 600 રુપિયા તથા પ્રાઈવેટ હોસ્પિટલો માટે 1200 રુપિયાનો ભાવ જાહેર કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ