રસી / દેશની સૌથી સફળ ગણાતી કોરોના વેક્સિનનું પ્રથમ તબક્કાનું પરીક્ષણ પૂર્ણ, આવ્યાં સારા સમાચાર

Covaxin: Part 1 of first phase clinical trials completed at PGI Rohtak

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યાં બીજી તરફ વાયરસની વેક્સીન શોધવા માટે કામ ચાલી રહ્યું છે. ભારતમાં  સૌથી પહેલું હ્યુમન ટ્રાયલ 17મી જુલાઈએ રોહતકમાં શરુ કરવામાં આવ્યું હતું ત્યારે કોવાક્સીનના હ્યુમન ટ્રાયલના ફેઝ-1નો પહેલો ભાગ સંપૂર્ણ થઇ ગયેલ છે અને તેમાં ઉત્સાહજનક પરિણામો આવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ