મહામારી / BIG NEWS : બજારમાં કેટલામાં મળશે કોવેક્સિન અને કોવિશિલ્ડ ? મંજૂરી મળ્યા બાદ આટલી હશે કિંમત

Covaxin, Covishield likely to get cheaper after regular market nod, jabs to be priced at ₹275

કોવિશિલ્ડ અને કોવેક્સિન બનાવનાર કંપની સીરમ અને ભારત બાયોટેકે આ બન્ને વેક્સિનને ઓપન માર્કેટમાં ઉતારવા સરકાર પાસે મંજૂરી માગી છે.

બ્રેકિંગ ન્યૂઝ