ખુશખબર / ભારતમાં કોરોના વાયરસની રસીને લઇને મોટા સમાચાર, બધું જ બરાબર રહ્યું તો બસ...

Covaxin Could Be Available By End Of 2020 Claims Health Minister

કોરોના રસીને લઈ ભારત માટે સારા સમાચાર મળી રહ્યા છે. જો બધુ ઠીક રહેશે તો વર્ષના અંત સુધીમાં વેક્સિન તૈયાર થવાની શક્યતાઓ છે. બધુ યોગ્ય રહેશે તો 2021માં  વેક્સિન  ઉપલબ્ધ થશે તેવો દાવો કરાયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ