ક્રિકેટ / પીચ પર એ દિવસે બોલર નહીં તોફાન આવ્યું હતું, 13 વિકેટ ઉખાડી ફેંકી દીધી, સૌ કોઈ હેરાન

Courtney walsh took 13 wickets against newzealand

ક્રિકેટમાં જ્યારે ફાસ્ટ બોલર તેના ફુલ ફોર્મમાં હોય છે ત્યારે તેનાથી બીજો કોઈ અદ્ભૂત નજારો કોઈ બની નથી શકતો. તેવી જ એક અદ્ભૂત ઘટનાનાં સાક્ષી આજથી 25 વર્ષ પહેલા વેલિંગ્ટનનાં સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો બન્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ